Saturday, November 7, 2015

Pineapples

અનાનસ




પાકુ અનાનસ મૂત્રલ, કૃમિનાશક, અને પિત્તનાશક,છે. તે ગરમીનાં વિકારો, પેટના રોગો, બરોડ વૃદ્ધિ, કમળો, પાંડુરોગ, વગેરે મટાડે છે. સગર્ભlને તથા ભૂખ્યા પેટે અનાનસ નુકશાનકારક છે. પાકા અનાનસના રસમાં બમણી સાકર ઉમેરી જરૂરી નાખી શરબત બનાવી પીવાથી હદયને બળ મળે છે તથા ગરમી, બળતરા શાંત થાય છે.

Mutrala paku pineapples, dewormed, and pittanasaka is. It garaminam disorders, stomach diseases, spleen enlargement, jaundice, anemia, etc. remarked. L sagarbha and pineapples and fasting is harmful. Ripe pineapple juice twice a drinking lemonade was necessary to add sugar to meet the force and heat of the heart,

Friday, November 6, 2015

Urad - અડદ

અડદ 


અડદ પરમ પોસ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે. જે શરીરના સ્નાયુઓને સુદહઠ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત ને  સાફ લાવનાર, ચીકણા , પચ્યા પછી મધુર, આહાર પર રૂચી ઉત્પન્ન કરાવનાર, વાયુંનાસક, બલપ્રદ, શુક્રવધક, વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હષ્ટપુષ્ટ કરનાર, તથા હરસ, અદિત મોઢાનોં લકવા, શ્વાસ, પાશ્વશૂળ અને વાયુનો નાશ કરનાર છે. અsદનો ઉપયોગ કરવાથી સેક્સ વધે છે. આથી જ આપણે ત્યાંશિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદબળ આપનાર અને વાયુનાશક છે. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે.  અડદથી શુક્રની - વીર્યની વૃદ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્ય નું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધા જ કઠોરમાં પ્રોટીન હોય છે. પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોઇ છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધિ થાય છે. અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ-મૈથુન શક્તિ વધારે છે.જેમન વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળક ન થતા હોઇ તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઇએ. જેમને સેકસની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો સ્પર્ક ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળ એ તો લાંબા સમય સુધી લસણoવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડા અને અડદિયો પાક નિયમિત ખાવા જોઇએ.

Black is the ultimate postika. The best kind of protein. Sudahatha muscles of the body does. Urad digest heavy, malamuta to introduce clear, sticky, environment, then sweetened, who produced over food tastes, vayunnasaka, bracing, sukravadhaka, vajikara ie energy intensive sex, fortified milk, who hastapusta body, and hemorrhoids, adita modhanom paralysis, breathing, pasvasula and the gas is destroyed. A s dano from using sex increases. Thus, we tyansiyalamam crop is eaten sand. Adadabala provider and is vayunasaka. Sukrala adadane called Ayurveda. Adadathi Venus - sperm grow. Black men more quickly. Protein is the main component of semen. All the harsh protein. But adadamam protein has to be excellent. Thus, consumption of black gram is good sukravrddhi. Vayunasaka prices of urad and ignore the kamasakti-chejemana semen sex sperm due to the lack of power would not be the same kid he urad and adadiya crops should be used. Who have sexual problems, have less of a stimulus for them if sparka serves excellent medicinally. Takaliphavala been so long with garlic o dal, sesame oil made adadanam head and sand crops should eat regularly.

Thursday, November 5, 2015

caraway seeds

 અજમો

અજમો  આહાર નું પાચન કરાવનાર, ગરમ, વાયુનસક, ફેફસાની સંકોચ વિકાસ કિયાનું નિયમન  કરનાર, ઉત્તમ  ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને  અટકાવનાર, કફ વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉતેજીત કરનાર, કૃમિનાશક છે.    

Celery, who digestion of food, hot, vayunasaka, lung contraction Kia regulation of development, excellent, exciting, a force which, in any part of the body decay stauncher, phlegm gas matadanara diseases, which stimulate the uterus, are dewormed.