અડદ
અડદ પરમ પોસ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે. જે શરીરના સ્નાયુઓને સુદહઠ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત ને સાફ લાવનાર, ચીકણા , પચ્યા પછી મધુર, આહાર પર રૂચી ઉત્પન્ન કરાવનાર, વાયુંનાસક, બલપ્રદ, શુક્રવધક, વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હષ્ટપુષ્ટ કરનાર, તથા હરસ, અદિત મોઢાનોં લકવા, શ્વાસ, પાશ્વશૂળ અને વાયુનો નાશ કરનાર છે. અsદનો ઉપયોગ કરવાથી સેક્સ વધે છે. આથી જ આપણે ત્યાંશિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદબળ આપનાર અને વાયુનાશક છે. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે. અડદથી શુક્રની - વીર્યની વૃદ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્ય નું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધા જ કઠોરમાં પ્રોટીન હોય છે. પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોઇ છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધિ થાય છે. અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ-મૈથુન શક્તિ વધારે છે.જેમન વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળક ન થતા હોઇ તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઇએ. જેમને સેકસની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો સ્પર્ક ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળ એ તો લાંબા સમય સુધી લસણoવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડા અને અડદિયો પાક નિયમિત ખાવા જોઇએ.
Black is the ultimate postika. The best kind of protein. Sudahatha muscles of the body does. Urad digest heavy, malamuta to introduce clear, sticky, environment, then sweetened, who produced over food tastes, vayunnasaka, bracing, sukravadhaka, vajikara ie energy intensive sex, fortified milk, who hastapusta body, and hemorrhoids, adita modhanom paralysis, breathing, pasvasula and the gas is destroyed. A s dano from using sex increases. Thus, we tyansiyalamam crop is eaten sand. Adadabala provider and is vayunasaka. Sukrala adadane called Ayurveda. Adadathi Venus - sperm grow. Black men more quickly. Protein is the main component of semen. All the harsh protein. But adadamam protein has to be excellent. Thus, consumption of black gram is good sukravrddhi. Vayunasaka prices of urad and ignore the kamasakti-chejemana semen sex sperm due to the lack of power would not be the same kid he urad and adadiya crops should be used. Who have sexual problems, have less of a stimulus for them if sparka serves excellent medicinally. Takaliphavala been so long with garlic o dal, sesame oil made adadanam head and sand crops should eat regularly.

Good information
ReplyDeleteGood information
ReplyDeleteThis information is very helpful. Keep adding infortion on more and more grains..
ReplyDeleteyes...
ReplyDelete